વડોદરા બોટ કાંડના આરોપીનું મોઢું કાળું કોણે કર્યું? | Tak Live Video

વડોદરા બોટ કાંડના આરોપીનું મોઢું કાળું કોણે કર્યું?

વડોદરાના હરણી તળાવ દુર્ઘટના કેસમાં આરોપી સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.... જે આરોપી બિનીત કોટિયાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી તેના પર શાહી ફેંકવામાં આવી છે.. કોણે શ્યાહી ફેંકી છે જાણો આ રિપોર્ટમાં...