દારુ સાથે ઝડપાનાર સૌરાષ્ટ્રના ક્રિકેટર કોણ? | Tak Live Video

દારુ સાથે ઝડપાનાર સૌરાષ્ટ્રના ક્રિકેટર કોણ?

સૌરાષ્ટ્ર ક્રિકેટની અંડર -23 ટીમ મેચ રમવા માટે ચંડીગઢ ગઈ હતી.. મેચ જીતી રાજકોટ આવવા નીકળેલા ક્રિકેટરોની કીટ ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની તપાસમાં દારુ અને બિયરનો જથ્થો ઝડપાયો.. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના 5 ક્રિકેટરોની 27 બોટલ દારૂ અને બે યુનિટ બિયર ઝડપાયો.. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશોએ આ મામલે મૌન સેવી લીધું છે...