કોણ છે ગુજરાતના યેઝદી માણેકશા ઈટાલિયા જેને પદ્મશ્રી અપાયો? | Tak Live Video

કોણ છે ગુજરાતના યેઝદી માણેકશા ઈટાલિયા જેને પદ્મશ્રી અપાયો?

વલસાડના ડૉ.યેઝદી માણેકશા ઈટાલિયાને પદ્મશ્રીથી સમ્માનિત કરાશે... વલસાડના ડૉ.યેઝદી માણેકશા ઈટાલિયાએ સીકલ સેલ નામની બિમારી નાથવા માટે કામગીરી બદલ પદ્મશ્રી એવોર્ડ આપવામા આવશે. કોણ છે પદ્મશ્રી વિજેતા ડૉ.ઈટાલિયા જાણો આ વીડિયોમાં..