Ahmed Patel ના પુત્રી Mumtaz Patel એ Chhotu Vasava સાથે કેમ કરી મુલાકાત? | Tak Live Video

Ahmed Patel ના પુત્રી Mumtaz Patel એ Chhotu Vasava સાથે કેમ કરી મુલાકાત?

ગુજરાતની ભરુચ લોકસભા બેઠકને લઈને માહોલ ગરમાયો છે... એક બાજુ જ્યાં અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના ભરુચના માર્ગ પર બેનર લાગ્યું છે... તેની વચ્ચે હવે અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અચાનક છોટુ વસાવા સાથે મુલાકાતે પહોંચી ગયા છે... જેના કારણે કેટલાય ક્યાસ લાગવાના શરુ થઈ ગયા...