સંજય રાઉતે કેમ કહ્યું કે 'મહારાષ્ટ્રની લૂંટ ગુજરાત જાય છે'? | Tak Live Video

સંજય રાઉતે કેમ કહ્યું કે 'મહારાષ્ટ્રની લૂંટ ગુજરાત જાય છે'?

ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે છગન ભુજબળના રાજીનામાને ગેરકાયદે ગણાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદીના મહારાષ્ટ્ર આવવાના સમાચારથી જનતા ડરી જાય છે. આખો વિડીયો જુઓ.