Crime News: પતિએ કેમ કરી પત્ની અને પુત્રની હત્યા? | Tak Live Video

Crime News: પતિએ કેમ કરી પત્ની અને પુત્રની હત્યા?

સુરેન્દ્રનગરના લીંબડી ખાતે હચમચાવનારી હત્યાની ઘટના સામે આવી... જેમાં લીંબડીના ભીમનાથ સોસાયટીમાં રહેતા સોનલબેન અને તેના 11 વર્ષીય પુત્રના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ.