Vadodara માં રાત્રિ બજાર પર VMC ની તવાઈ કેમ? | Tak Live Video

Vadodara માં રાત્રિ બજાર પર VMC ની તવાઈ કેમ?

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાત્રી બજારની દુકાનો સામે કડક રહે કાર્યવાહી કરવામાં આવી છે. શરતોનું પાલન નહિ કરનાર આ દુકાન ધારકોની દુકાનો સીલ કરી દેવામાં આવી છે. જૂઓ વીડિયો..