મમતાના ઝટકા બાદ બચશે INDIA ગઠબંધન? | Tak Live Video

મમતાના ઝટકા બાદ બચશે INDIA ગઠબંધન?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ ઈન્ડિયા ગઠબંધનથી છેડો ફાડીને એકલા ચલો રેનો નારો આપ્યો છે... હવે જ્યારે મમતા બેનર્જીએ ઝટકો આપ્યો છે ત્યારે શું ઈન્ડિયા ગઠબંધન તૂટી જશે? આ સવાલ ઉઠ્યો છે...