સુરતમાં અકસ્માત ઘટાડવાના નવા નિયમ કારગર સાબિત થશે? | Tak Live Video

સુરતમાં અકસ્માત ઘટાડવાના નવા નિયમ કારગર સાબિત થશે?

સુરતના રસ્તાઓ પર અનેક લોકોનો ભોગ લેતી સિટી અને બીઆરટીએસ બસોને લઈને મહાનગરપાલિકાએ ફેરફારો કર્યા છે, તેનો અમલ 1 માર્ચથી કરવામાં આવશે. વીડિયોમાં જૂઓ શું નિયમોમાં ફેરફાર કરાયા છે...