World નું પહેલુ મંદિરજ્યાં ધ્વજારોહણ નથી થતું ! | Gujarat Tak | Tak Live Video

World નું પહેલુ મંદિરજ્યાં ધ્વજારોહણ નથી થતું ! | Gujarat Tak

વિશ્વમાં મહાલક્ષ્મીજીનું એક માત્ર મંદિર છે...જ્યાં ક્યારેય ધજા ચડાવામાં નથી આવતી...આ મંદિર બીજે ક્યાંય નહીં ગુજરાતના પાટણ જિલ્લામાં જ આવેલું છે....પાટણમાં ગાયકવાડ સરકાર સમયમાં ઇ.સ 1203ની સાલ એટલે 877 વર્ષ પૂર્વે રાજસ્થાન ભીલમાલથી આવેલા લાધૂજી પાંડે પરિવારે સ્થાપિત કરેલા મહા લક્ષ્મી માતાજીનું પૌરાણિક ઘર મંદિર આવેલું છે