યુવા કથાકાર દિપાલી દીદીનો યુવાઓને સંદેશ | Tak Live Video

યુવા કથાકાર દિપાલી દીદીનો યુવાઓને સંદેશ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંગે યુવા કથાકાર દિપાલી દીદીએ ગુજરાત તક સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમણે યુવાઓને સંદેશ આપ્યો છે અને સનાતનીઓને લઈને મહત્વની વાત કરી છે. શું કહ્યું છે તેમણે સાંભળો આ વીડિયોમાં...